Saturday, March 24, 2012

સમર કેમ્પ

  •  કુંદરોડી પ્રા.શાળા માં સમર કેમ્પ માં એક્ષ્પોઝર વિઝીટ માંડવી મુકામે ...
  •  -શ્યામજી  કૃષ્ણ વર્મા-ક્રાંતિ તીર્થ માં લીધેલી તસવીર

 





સમર કેમ્પ માં વિવિધ પ્રવુતિ કરાતી બાળાઓ નજરે પડે છે.




 કુંદરોડી પ્રા.શાળા માં સમર કેમ્પ માં એક્ષ્પોઝર વિઝીટ માંડવી મુકામે શ્યામજી  કૃષ્ણ વર્મા-ક્રાંતિ તીર્થ માં CRC કો- ઓર્ડીનેટર અશોક ભાઈ બાળકો ને સમજાવતા નજરે પડે છે.



 

 


સમર કેમ્પ માં રાસની રમઝટ .....

 

No comments:

Post a Comment