સી.આર.સી. વિશે

રમતોત્સવ - ફુલેશ્વર મહાદેવ
કુંદરોડી CRC કક્ષા નો રમતોત્સવ ફુલેશ્વર મહાદેવ - વાઘુરા ના મેદાનમાં રાખવામાં આવેલ તેમાં વિવિધ રમતો રમતા બાળકો નજરે પડે છે.






CRC કક્ષા ના રમતોત્સવ માં વિજેતા ટીમો ...
  • બહેનો ખો -ખો :- વાઘુરા
  • બહેનો કબ્બડ્ડી :- બગડા
  • ભાઈઓ ખો-ખો :- વાઘુરા
  • ભાઈઓ કબ્બડ્ડી :- વાઘુરા
BRC કક્ષા ના રમતોત્સવ માં ... મુન્દ્રા  તાલુકા માં .....


  • બહેનો ખો -ખો :- વાઘુરા બીજા નંબરે ....
  • બહેનો કબ્બડ્ડી :- બગડા ત્રીજા નંબરે ....
     એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ ગોધરા મુકામે તા. ૩૧-૦૩-૧૨ ના રોજ ગ્રુપ ની તમામ શાળા માંથી ૧૦ બાળકો તથા શિક્ષકો એ કરી હતી.


    એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ ગોધરા મુકામે પ્રદર્શન નિહાળતા બાળકો શિક્ષકો અને CRC શ્રી અશોકભાઈ પટેલ

    એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ માંડવી મુકામે શ્યામજી કૃષ્ણ વર્મા - ક્રાંતિ તીર્થ નિહાળવા જતા બાળકો .
     એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ માંડવી મુકામે શ્યામજી કૃષ્ણ વર્મા - ક્રાંતિ તીર્થ નિહાળતા બગડા ના આચાર્યશ્રી રમેશભાઈ દરજી , મુકેશભાઈ પરમાર તથા CRC શ્રી અશોકભાઈ પટેલ

     એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ માંડવી મુકામે શ્યામજી કૃષ્ણ વર્મા - ક્રાંતિ તીર્થ માં કોમ્પુટર ટચ સ્ક્રીન દ્વારા જીવન ચરિત્રો ની માહિતી મેળવતા શિક્ષકો , વિદ્યાર્થીઓ .....

  • 1 comment: