Monday, April 2, 2012

એક્ષપોઝર વિઝીટ-2012


 એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ ગોધરા મુકામે તા. ૩૧-૦૩-૧૨ ના રોજ ગ્રુપ ની તમામ શાળા માંથી ૧૦ બાળકો તથા શિક્ષકો એ કરી હતી.


એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ ગોધરા મુકામે પ્રદર્શન નિહાળતા બાળકો શિક્ષકો અને CRC શ્રી અશોકભાઈ પટેલ

એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ માંડવી મુકામે શ્યામજી કૃષ્ણ વર્મા - ક્રાંતિ તીર્થ નિહાળવા જતા બાળકો .
 એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ માંડવી મુકામે શ્યામજી કૃષ્ણ વર્મા - ક્રાંતિ તીર્થ નિહાળતા બગડા ના આચાર્યશ્રી રમેશભાઈ દરજી , મુકેશભાઈ પરમાર તથા CRC શ્રી અશોકભાઈ પટેલ

 એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ માંડવી મુકામે શ્યામજી કૃષ્ણ વર્મા - ક્રાંતિ તીર્થ માં કોમ્પુટર ટચ સ્ક્રીન દ્વારા જીવન ચરિત્રો ની માહિતી મેળવતા શિક્ષકો , વિદ્યાર્થીઓ .....


વિવિધ માહિતી મેળવતા બાળકો .


મુસાફરી પટેલ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવી હતી .

સમૂહ માં તસ્વીર લેતા ગ્રુપ સ્ટાપ....


દરિયા કાંઠે વિહરતા બાળકો તથા શિક્ષકો ...