Saturday, March 24, 2012

સમર કેમ્પ

  •  કુંદરોડી પ્રા.શાળા માં સમર કેમ્પ માં એક્ષ્પોઝર વિઝીટ માંડવી મુકામે ...
  •  -શ્યામજી  કૃષ્ણ વર્મા-ક્રાંતિ તીર્થ માં લીધેલી તસવીર

 





સમર કેમ્પ માં વિવિધ પ્રવુતિ કરાતી બાળાઓ નજરે પડે છે.




 કુંદરોડી પ્રા.શાળા માં સમર કેમ્પ માં એક્ષ્પોઝર વિઝીટ માંડવી મુકામે શ્યામજી  કૃષ્ણ વર્મા-ક્રાંતિ તીર્થ માં CRC કો- ઓર્ડીનેટર અશોક ભાઈ બાળકો ને સમજાવતા નજરે પડે છે.


Friday, March 23, 2012

રંગારંગ કાર્યક્રમ


વાઘુરા પ્રા. શાળા માં ૨૬ મી જાન્યુઆરી નિમિતે ૨૭-૦૧-૧૨ ના રોજ રાત્રે રંગારંગ કાર્યક્રમ માં હાજર રહેલા મહાનુભાવો.....
  • ત્રિકમભાઈ છાંગા - જીલ્લા પંચાયત  પ્રમુખશ્રી -ભુજ 
  • રમેશ ભાઈ મહેશ્વરી - ધારાસભ્યશ્રી -મુન્દ્રા